આ વીડિયોમાં જુઓ પંખાની મદદથી બનેતું અનોખું દેશી આઈસ્ક્રીમ જુગાડ. લાકડી અને માટલીનો ઉપયોગ કરીને ગામડાની સરળ ટેકનિકથી બનાવેલ આઈસ્ક્રીમ તમને ચોંકાવી દેશે. ઓછા ખર્ચે, સરળ રીતે અને કુદરતી ઠંડકથી બનેલું આ જુગાડ ખરેખર ઈનોવેશનનો સરસ ઉદાહરણ છે. આવો જાણીએ આ દેશી આઈડિયા!
#DesiJugaad #IceCreamHack #VillageInnovation #IndianJugaad #CoolIdea #DesiTech #ViralVideo #CreativeIndia #SummerHack #TrendingNow

